સોશિયલ મીડિયા સ્ક્રીનિંગઃ ભારતમાં હજારો અરજદારોના H1B વિઝા ઇન્ટરવ્યુ રદ થયાં
અરજદારોના સોશિયલ મીડિયાની ચકાસણી કરવાના અમેરિકાના નવા નિયમને કારણે ભારતમાં ભારતમાં હજારો અરજદારોના H1B વિઝા ઇન્ટરવ્યુ રદ થયા હતાં. 15 ડિસેમ્બરે અમલી બની રહેલા સોશિયલ મીડિયા સ્ક્રીનિંગને કારણે ભારતના ખાતેના અમેરિકાના દૂતાવાસે 15 ડિસેમ્બર પછીની તમામ વિઝા એપોઇન્ટમેન્ટ્સને આગામી વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી છે